- ગુજરાતી સુવિચાર અર્થ સાથે
- જે ઘરની અંદર જ મનમેળ ના હોય, તે બહારની મુસીબતોનો સામનો કરી શકતું નથી.
- જે ટેવો આપણને મુશ્કેલીમાં મૂકતી હોય તેના પર દૃઢ નિશ્ચય દ્વારા કાબૂ મેળવી લેવો જોઈએ.
- જે દૃઢ નિશ્ચયી છે, તે દુનિયાને પોતાના બીબામાં ઢાળી શકે છે
- જે નિશ્વિતને છોડીને અનિશ્ચિતતા પાછળ ભાગે છે, તે નિશ્વિતને પણ ગુમાવી દે છે
- જે પરિવારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો નથી ત્યાં લક્ષ્મી બિરાજે છે
ગુજરાતી સુવિચાર અર્થ સાથે.

- જે પોતાના મોં અને જીભ પર કાબૂ રાખે છે તે પોતાના આત્માને દુ:ખમાંથી બચાવે છે
- જે બાબત થકી સમાજમાં આનંદ પ્રસરતો હોય તેને સંઘરી રાખવાને બદલે જનસમુદાયમાં ખુલ્લી રાખવી જોઈએ
- જે પોતાની જાતને સુખી નથી માનતો તે ક્યારે સુખી નથી થતો
- જે બાબત થકી સમાજમાં આનંદ પ્રસરતો હોય તેને સંઘરી રાખવાને બદલે જનસમુદાયમાં ખુલ્લી રાખવી જોઈએ
- જે બીજા માટે જીવવા માગે છે, તેને ક્યારેય નિરાશા નથી મળતી
- જે ભાવ મનુષ્યને અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય તે જ આઘ્યાત્મ છે
- જે મનુષ્ય પોતાની ટીકા સાંભળી લે છે, ગુજરાતી સુવિચાર અર્થ સાથે તે તમામ જગત પર વિજય પ્રાપ્ત કરી લે છે
ગુજરાતી સુવિચાર શાળા માટે
- જે મનુષ્ય મનને પોતાની હથેળીમાં રાખી શકે છે તેની એ હથેળીમાં આખી દુનિયાની દોલત સમાયેલી છે
- જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો નથી
- પોતાનામાં વિશ્વાસ હોવો એ સફળતાનું ૫હેલું ૫ગથિયુ છે.
- સીડીની જરૂર તો એને હોય છે જેને છત સુઘી જવુ છે.
- નજર અંદાઝ તો ઘણું કરવા જેવું હોય છે…પણ અંદાઝ એવો રાખવો કે બધું નજરમાં રહે …
ગુજરાતી સુવિચાર pdf

- જે દિવસથી તમે તમારી ક્ષમતા ગણવાની શરૂ કરી દીધી સમજી લે જો એ જ દિવસથી તમારી સફળતા થોબી જશે
- પોતાના સપનાઓ પર ક્યારે પણ પૂર્ણવિરામ નહિ મૂકતા હંમેશા માટે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવાનો પ્રયાસ કરજો
- ઈચ્છાઓ ક્યારે નાની નથી હોતી અને આશાઓ ક્યારે નિષ્ફળ નથી જતી જીવતા રહીને પણ મરી જાય છે એ લોકો જેમની આશાઓ મજબૂત નથી હોતી
- ભવિષ્ય પણ એમની જ સાથે હોય છે જેને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે
- હસતું હોય છે આ જગત એમના પર જેના સપનાઓ આકાશ માં હોય છે
- છોડી દીધી હતી આશાઓ જેમના પર કાલ સુધી બધાએ …
- આજે એમની જ પાછળ આ આખું જગત પાગલ છે
ગુજરાતી સુવિચાર પ્રેમ
- મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું
- જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેનાદિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!
- પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,
- તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,
- તમને એમનાંજ વિચારો આવે એ “પ્રેમ” છે.
એક સામટો ના આપી શકે,તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે….
કરીએ પ્રિત અનોખી,કે સાંજ પણ શરમાય…
હું હોંઉ સૂરજ સામે,ને પડછાયો તુજ માં દેખાય ….!!
તું એટલી ખાસ બની જા હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા…
કદાચ ના મળે બીજો જન્મ સાથે…આ જન્મ મારો સંગાથ બની જા…!!
- પ્રેમ સંબંધ સિંદુર સુધી પહોંચે,
- એવું જરૂરી નથી હોતું,nસાહેબ કેમકે મળ્યા વગરનો પ્રેમ પણ અદ્દ્ભુત હોય છે.
- ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે,\bઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે…
ગુજરાતી સુવિચાર text 2022
સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.
સુંદર હોવું જરૂરી નથી.
કોઈ માટે “જરૂરી” હોવું સુંદર છે.
હગ એટલે
સાહેબ, સામેવાળી વ્યક્તિને કઈ પણ બોલ્યા વગર કહી શકાય કે તમે મારા માટે ખાસ છો.
ખબર નહીં આ કેવો અહેસાસ છે,
જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે.
મે કીધું ચા મોળી છે, થોડી મોરસ નાખો…..
ને એણે એઠી કરીને કીધું, જરા હવે ચાખો….!!
વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો સુધી રાહ જોવામાં આવશે,
ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના કદીએ કશું કહેવામાં આવશે.
લોટરી કંઈ પૈસાની જ ના લાગે,
અમુક વ્યક્તિઓનું આપણા જીવનમાં આવવું,
એ પણ લોટરીથી ઓછું નથી હોતું….
ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય, ગુજરાતી સુવિચાર અર્થ સાથે જો કોઈ ગમતીલું રસ્તે મળી જાય.
પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે,
સામે આવીને એ ખુદને ભુલી જાય.

ગુજરાતી સુવિચાર અર્થ સાથે.
પ્રેમ બે પળનો નહીં,જિંદગીભરની જીદ હોવી જોઈએ !!
ભલે ના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!
બધાની પર્સનલ લાઈફ હોય છે,
પણ મારે તો પર્સનલ પણ તું અને લાઈફ પણ તું!!
હું નથી ગગન કે મને ચાંદ મળે,બસ એક તારી ચાહત મળે તો મારા દિલને રાહત મળે!!
ધોંધાટનું બહાનું કરી તમે ‘સાદ’ ના દીધો,
નહીતર ‘હાથવગી’ રાખી હતી ઈચ્છા મેં રોંકાઈ જવાની…
અણગમતું છે ને એ બધું મનગમતું થઈ જશે,
જ્યારે તમારા હૈયે કોઈ રમતું થઈ જશે…
એમ શોધશો તો હું નહી મળું,
બસ, યાદ કરશો તો કદાચ સામે મળું…
One thought on “ગુજરાતી સુવિચાર અર્થ સાથે”