નાના સુવિચાર ગુજરાતી ઈશ્વર કેવી સુંદર રીતે તમારા જીવન માં એક એક દિવસ નો ઉમેરો કરતો રહે છે..! તમારે તેની જરૂર છે એટલા માટે નહિ, પરંતુ બીજાને તમારી જરૂર છે એટલા માટે…
- મન માં પવિત્રતા અને પાયા માં નીતિ હશે તો જીવન માં પરિક્ષા આવી શકે પરંતુ સમસ્યા તો નહીં જ આવે….
- મહાન બનવાની ચાહત તો દરેકમાં હોય છે, પણ પહેલા તેઓ માણસ બનવાનું ભૂલી જાય છે. JAI HIND
- જીવશો ત્યાં સુધી ઠોકરો લાગ્યા જ કરશે.. પણ ઉઠવું એકલા ને જ પડશે સાહેબ…. કેમકે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી કોઈ ખંભો દેવા નહીં આવે….!
બિન્દાસ હસો શુ ગમ છે જિંદગી માં ટેન્સન કોને કમ છે સારું અને ખરાબ તો કેવળ એક ભ્રમ છે જિંદગી નું નામ જ કભી ખુશી કભી ગમ છે
નાના સુવિચાર ગુજરાતી school
ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!! હોઠો પરથી ‘સુગર’ ઘટી છે , ત્યારે થી લોહીમાં વધી છે…!!
ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!! હોઠો પરથી ‘સુગર’ ઘટી છે , ત્યારે થી લોહીમાં વધી છે…!!

- પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ, પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..
- કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.
- અજબ રિવાજ છે આપણા દેશનો , નજર મર્દૉની ખરાબ હોય છે , અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે.
ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડી ના વાર છે..!
તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.
નાના સુવિચાર ગુજરાતી pdf
એકાંત એટલે હું મારી સાથે છું, અને એકલતા એટલે મારું કોઈ નથી.
- મૂર્તિને દિવા કરવાની જરૂર નથી,કોઈનું દિલ ના બળે એનુ ધ્યાન રાખો તો સમજો., પૂજા થઈ ગઈ !
- જીવનમાં મુશ્કેલીઓ રૂ થી ભરેલા કોથળા જેવી હોય છે જો જોયા જ કરો તો બહુ જ મોટી દેખાશે પણ ઉપાડી લેશો તો હળવી જ હોય છે.
- એવા મિત્રો બીજા કોઈપણ કરતાં દિલની વધુ નજીક રહી શકતાં હોય છે અને રહેવાં જ જોઈએ કેમ કે દોસ્તો વગરની જિંદગી અધુરી છે.
જીંદગી પણએક ખૂબસૂરત જુગાર છે… મોજ થી રમજો જીત્યાં તો શું લઇ જવાના ને, હાર્યા તો શું લઇને આવ્યાં હતાં ?
નાના સુવિચાર ગુજરાતી અર્થ સાથે
ધર્મ કરતા કર્મ ચડીયાતો છે કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે, જ્યારે કર્મ કરો એટલે ભગવાન ને આપવું જ પડે છે…!
- સમસ્યા વિશે વિચારીશું તો બેચેની વધશે પરંતુ સમાધાન વિશે વિચારીશું તો નવા માર્ગો મળશે…
- વિચારો કેટલા આવે છે એ મહત્વનુ નથી સાહેબ વિચાર કેવા આવે છે એ ખુબજ મહત્વ નુ છે
- જબરી ચીજ બનાવી છે ધન, મોટા ભાગનાનુ ભેગુ કરવામા જ જીવન પુરી થઈ જાય છે.
- જવાબદારી ઘરમાં રાખેલા કુંડાનાં છોડ સમાન છે છોડ ને મોટા થવાનો અધિકાર નથી પણ કાયમ લીલાછમ રહેવુ પડે છે

નાના સુવિચાર ગુજરાતી
સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )
સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે…. કોઇનો પસાર થતો નથી… તો, કોઇ પાસે હોતો નથી
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ
પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા
નાના સુવિચાર ગુજરાતી text
ભગવાન ત્યાં સુધી તમારું ધાર્યું નહીં થવા દે, જ્યાં સુધી તમે નહીં માનો કે આ જીવનમાં બધું જ ભગવાનનું ધાર્યું થાય છે.
- દરેક વસ્તુને હંમેશા બે બાજુ હોય છે, ફરક એટલો જ છે કે તમે કઈ બાજુથી જુઓ છો
- ગીતા માં કહ્યું છે તું નિરાશ ના થઇશ, નબળો તારો સમય છે તું નથી.
- આજનું કામ આજે પતાવવાથી, તમે એ લોકોથી આગળ નીકળી જશો જે લોકો કાલના ભરોસે બેઠા છે !!
- આજનું કામ આજે પતાવવાથી, તમે એ લોકોથી આગળ નીકળી જશો જે લોકો કાલના ભરોસે બેઠા છે !!
ખરાબ માણસની સંગત કોલસા જેવી હોય છે, સળગતો હોય ત્યારે દઝાડે અને ઠંડો હોય ત્યારે હાથ કાળા કરે !!
વિજેતાઓ એવા લોકો નથી જે ક્યારેય નિષ્ફળ ન થયા હોય પણ તેઓ એવા લોકો બની જાય છે જેણે ક્યારેય હાર નથી માનતા
માણસ ઓળખતા શીખો, નહીંતર સારો માણસ પણ ખરાબ બનીને તમારાથી દુર થઇ જશે !!
કોઈ ના ખરાબ સમય પર હસવાની ભૂલ ક્યારે ન કરવી, આ સમય છે સાહેબ।।।ચહેરા બરોબર યાદ રાખે છે.
સાહેબ દરેક સાચી વાત પહલા મઝાક બને છે પછી તેનો વિરોધ થઇ છે અને છેવટે તેનો સ્વીકાર થાય છે.
One thought on “નાના સુવિચાર ગુજરાતી”